Sec 29 of POCSO Act - Presumption as to certain offences
1 Oct 2026
Section 29 of the POCSO Act માં burden of proof ઉલટાવી દેવામાં આવ્યો છે — foundational facts સાબિત થયા પછી court એ guilt નું presumption કરવું જ પડે. આ presumption કેવી રીતે કામ કરે છે, તેની મર્યાદાઓ અને Supreme Court એ શું સ્પષ્ટતા કરી છે તે જાણો.
0 Comments
No comments yet — be the first to comment.